ગુજરાતના મોઢેરા ગામની ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. મોઢેરા સૂર્ય મંદિરનું સ્થળ છે. હવે સૂર્ય આરાધ્ય દેવતા હા આપણો વિરાસત છે. હવે વિરાસત ને આધુનિક ટેક્નોલોજી સાથે ભેળવી દેવામાં જરૂરી છે (અથવા હું કહી દઉં કે સંભવતઃ ફરીથી શોધાયેલ ટેક્નોલોજી- સોલાર એનર્જી) અત્યારે મોઢેરાના ગામો સૌર ઉર્જાથી ચાલે છે. તે ગુજરાત નું ઊર્જા પરિસ્થિતિ સારું છે. આ ક્ષણે ભારતમાં પણ પાવરની કોઈ કમી નથી. સૌર ઊર્જા પરિયાબરણ માટે પણ સારું હે. આજે ભારત માં ઊર્જા ઉત્પાદનમાં કોયલા આને પ્ર્ટ્રોલૂમ કમ કરીને સૌર, પવન ઊર્જા વધારવા પડશે.આ પ્રોજેક્ટ ગામડાઓ અને ઘરોને આત્મનિર્ભર બનાવશે અને ગ્રામીણ અને ખેતીની કમાઈ વધારવામાં પણ યોગદાન આપશે કારણ થશે. વધારાની વીજળી ગ્રીડને આપવામાં આવશે. માત્ર ઘરની વીજળી મફત જ નહીં પરંતુ ઉલ્ટા ફીડ થી પૈસો પણ કમાઈ થશે.
સોલાર પેનલ અને સબસિડી માટે બધ્ધું નાણાકીય સહાય પ્રશાષણથી ઉપલબ્ધ છે, બંને બે હાથમાં લાડુ! તે આપણા તેલ આયાત બિલમાં પણ ઘટાડો કરશે અને વિદેશી મુદ્રા બચત કરશે. આ એવી યોજના છે જેનો લાભ લેવો જ જોઇએ.
હવે મફત પાવરની જરૂરી ક્યાં છે? મુફ્ત પાવર ટેક્સમાંથી બહાર આવે છે અને નાણાકીય બાબતોમાં સંપૂર્ણ ઘાટા થશે.આમે અનુભવ એમ છે કી મુફ્ત પાવર માં ઊર્જાથી પ્રવાહ વિશ્વસનીય નથી. આને કારણ યંત્ર પણ ખરાબ થયેચે . મુફ્ત વીજ આ એક માયા છે. મારા બંધુ ભગિની નો આપડે સાચી પ્રગતિ માટે વિવેકપૂર્ણ નિર્ણય લેવા પડશે. અમે અમારી મહાન માતૃભૂમિને નમન કરીએ છીએ.